Blog

એક વિશ્વ વિચારનું

વિચારશક્તિ, એક માત્ર એવી આવડત કે જે ભગવાને માત્ર મનુષ્ય ને જ આપી છે અને તેમ છતાં આપણી હાલત પ્રાણીઓ કરતા પણ કફોડી છે. આજે સમાજ અને સમય ની જોહુકમી થી આપણે સંપૂર્ણ આઝાદ હોવા છતાં આપણી હાલત પિંજરામાં રહેલા સિંહ જેવી છે. વિચારો એ આપણું પ્રતિબિંબ છે. તેના થકી માણસ ને જાણી અને પારખી … Continue reading એક વિશ્વ વિચારનું

શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?

Everything is fair in love and war. હમણાં આવેલા એક મૂવી માં આ ડાયલોગ હતો કે જગત ના સૌથી મૂરખ માણસ એ આવું કીધું છે. બાય ધ વે એ મૂવી હતું જોલી llb-2. આજકાલ ના યુવાનો ને જોવો તો એમ જ લાગે કે પ્રેમ તો ગલીએ ગલીએ લીમડા ની જેમ ઊગી નીકળ્યો છે. માન્યું કે … Continue reading શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?

જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ શું વધુ જરુરી છે?

જ્ઞાતિવાદ કે કાસ્ટિસમ જે કહો તે. છેલ્લા થોડા દાયકાથી જ્ઞાતિવાદ નો મુદ્દો દરેક જગ્યાએ સાંભળવા મળે છે. ચા ની કીટલીથી લઈને સંસદ સુધી અને ઓટલા પરિષદ થી લઈને ફેસબૂક અને ટ્વિટર સુધી આ મુદ્દો ચગેલો રહ્યો છે. ઘણા રાજનૈતિક વિશેષજ્ઞો આને એક ચૂંટણી લક્ષી મુદ્દો ગણાવી રહ્યા છે છતાં પણ મારા જેવા ભારત ના યુવાનો … Continue reading જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ શું વધુ જરુરી છે?